ડેન્માર્કમાં વિશ્વનો પ્રથમ AI આધારિત રાજકીય પક્ષ તૈયાર કરાયો!

  • આ પક્ષ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ચેટબોર્ટ લાર્સ છે. 
  • આ ચેટબોટને રાજકીય સમસ્યાઓના સમાધાન રુપે ચાલુ વર્ષે જ બનાવાયો છે. 
  • તેની સ્થાપના ચેટબોટ લાર્સ અને માઇન્ડ ફ્યુચર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે જે આગામી નવેમ્બર માસમાં સામાન્ય ચૂંટણીમાં ભાગ લેનાર છે.
World's first AI-based political party created in Denmark!

Post a Comment

Previous Post Next Post