જાપાન અને ઓસ્ટ્રેલિયાએ મહત્વપૂર્ણ સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા.

  • આ કરાર જાપાનના વડાપ્રધાન ફુમીઓ કિશિદા અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની આલ્બેન્સે કર્યા છે. 
  • આ કરાર બાદ 15 વર્ષમાં બન્ને દેશોએ પોતાનું સંયુક્ત નિવેદન પણ આપ્યું હતું. 
  • આ કરાર એશિયા-પેસિફિક વિસ્તારમાં ચીનના વધી રહેલા પ્રભુત્વને કારણે મહત્વપૂર્ણ મનાય રહ્યું છે. 
  • આ કરાર કિશિદાના ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન તેમજ શી જિનપિંગ ફરીવાર ચીનના પ્રમુખ બન્યાના બીજા જ દિવસે કરવામાં આવ્યા છે.
Japan, Australia leaders sign new security pact to counter China

Post a Comment

Previous Post Next Post