- સેના દ્વારા પોતાની વર્દીની ડિઝાઇન અને પેટર્ન માટે બૌદ્ધિક સંપતિ અધિકાર (Intellectual Property Rights) રજીસ્ટર કરાવાયા છે.
- આ રજીસ્ટ્રેશન બાદ આ પ્રકારની ડિઝાઇન અન્ય કોઇ કાપડમાં નહી વાપરી શકાય.
- આ વર્દીનું અનાવરણ સેનાના સૈનિકો માટે 15 જાન્યુઆરીના રોજ કરાયું હતું.