HomeCurrent Affairs ઇઝરાયલની સામાન્ય ચુંટણીમાં બેંજામિન નેતન્યાહુએ વિજય પ્રાપ્ત કર્યો. byTeam RIJADEJA.com -November 06, 2022 0 આ જીત બાદ તેઓ પાંચમી વાર ઇઝરાયલના વડાપ્રધાન બનશે. તેઓની પાર્ટીએ 120 માંથી 64 સીટ પર વિજય મેળવ્યો હતો. અગાઉ તેઓ વર્ષ 2009 થી 2021 સુધી ઇઝરાયલના 32માં વડાપ્રધાન તરીકે કાર્યરત રહ્યા હતા. Tags: Current Affairs Gujarati World Facebook Twitter