- Radar Imaging Satellite (RIST) - 2 નામના ઉપગ્રહને ઇસરોએ વર્ષ 2009માં લોન્ચ કર્યો હતો.
- આ ઉપગ્રહને ચાર વર્ષના મિશન પર મોકલાયો હતો પરંતુ પૃથ્વી પર આવતા સમયે તેની પાસે કોઇ ઇંધણ ન હોવાથી પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશવાની સાથે જ એરો-થર્મલ વિખંડનને લીધે તેનો નાશ થયો હતો.
- આ ઉપગ્રહ ભારતના RISAT પ્રોજેક્ટનો ભાગ હતો.
- વર્ષ 2008માં મુંબઇ આતંકવાદી હુમલા બાદ ભારતે આ પ્રોજેક્ટમાં ફેરફાર કરી RISAT-2 ઉપગ્રહ લોન્ચ કર્યો હતો.
- આ ઉપગ્રહ ભારતનો પ્રથમ Reconnaissance ઉપગ્રહ હતો.