ફોર્બ્સની શ્રેષ્ઠ એમ્પ્લોયરની વૈશ્વિક યાદી પ્રકાશિત કરવામાં આવી.

  • આ યાદીમાં સાઉથ કોરિયાની સેમસંગ કંપની પ્રથમ અને માઇક્રોસોફ્ટ બીજા, IBM ત્રીજા, આલ્ફાબેટ ચોથા અને એપલ પાંચમા સ્થાને છે.
  • આ યાદીમાં ભારતની રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 20માં ક્રમે છે જે ટોપ 100માં સ્થાન પામેલ એક માત્ર ભારતીય કંપની છે.
  • આ યાદીમાં 2 થી 12 માં ક્રમે અમેરિકન કંપનીઓને સ્થાન મળ્યું છે.
forbes world's best employers rankings 2022

Post a Comment

Previous Post Next Post