અમદાવાદની BRTSને કેન્દ્ર સરકારનો એવોર્ડ મળ્યો.

  • અમદાવાદની BRTS (Bus Rapid Transit System) ને સિટી વિથ મોસ્ટ સસ્ટનેબલ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ એવોર્ડ અપાયો.
  • આ એવોર્ડ કેન્દ્ર સરકારના હાઉસિંગ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા કેરળના કોચીમાં આયોજિત 15મી અર્બન  મોબિલિટી ઈન્ડિયા કોનફરન્સમાં આપવામાં આવ્યો.
  • અમદાવાદમાં BRTSની શરૂઆત 14 ઓકટોબર, 2009ના રોજ કરવામાં આવી હતી.
  • ઉપરાંત દિલ્હી મેટ્રોને 'શ્રેષ્ઠ મલ્ટિમોડલ એકીકરણ સાથેની મેટ્રો રેલ' શ્રેણી હેઠળ 'પ્રશતિ પુરસ્કાર' આપવામાં આવ્યો.
Ahmedabad BRTS got another award from central government

Post a Comment

Previous Post Next Post