IPPB દ્વારા જમ્મુ કાશ્મીરમાં મહિલાઓ માટે દેશનો પ્રથમ ફ્લોટિંગ કેમ્પ લગાવામમાં આવ્યો.

  • ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકે (IPPB) દ્વારા મહિલાઓને આર્થિક સદ્ધર બનાવવાના ઉદ્દેશ્યથી 'ઈન્વેસ્ટર દીદી' પહેલ હેઠળ જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં દાલ લેક ખાતે ભારતની પ્રથમ ફ્લોટિંગ ફાયનાન્સિયલ લિટરસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
  • આ પહેલ IPPB દ્વારા કોર્પોરેટ બાબતોના મંત્રાલય (MCA)ના નેજા હેઠળ ઇન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ ઓથોરિટી (IEPFA)ના સહયોગથી શરૂ કરવામાં આવી હતી.
IPPB for conducting India’s First Floating Financial Literacy Camp in Dal Lake

Post a Comment

Previous Post Next Post