ઇજિપ્તમાં યુનાઈટેડ નેશન્સ ક્લાઈમેટ સમિટ COP-27 ની શરૂઆત થઈ.

  • ઈજિપ્તના શર્મ અલ-શેખ શહેરમાં આ સમિટ COP-27 યોજવામાં આવેલ છે.
  • જેનો મુખ્ય ઉદ્દેશ્ય પેરિસ કરારના અમલીકરણનો છે.  
  • આ સમિટમાં વિશ્વના 120 થી વધુ નેતાઓ ભાગ લઈ રહ્યા છે.
  • આ કોન્ફરન્સમાં ક્લાઈમેટ ચેન્જના પડકારોનો સામનો કરવાની રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે.
cop27 2022 climate change summit egypt

Post a Comment

Previous Post Next Post