BWF પેરા-બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં પ્રમોદ ભગત અને મનીષા રામદાસે ગોલ્ડ મેડલ જીત્યો.

  • આ જીતથી ભારતના કુલ મેડલની સંખ્યા 16 થઈ ગઈ છે. 
  • આ સિવાય પ્રમોદ ભગત અને મનોજ સરકારની જોડીને મેન્સ ડબલ્સ SL3-SL4 કેટેગરીમાં સિલ્વર મેડલ પણ મેળવ્યો.
  • બેસલ 2019ની ચેમ્પિયન માનસી જોશી અને નિત્યા શ્રીએ ટોચના ભારતીય બેડમિન્ટન ખેલાડીઓમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
Pramod Bhagat-Manisha Ramadass won gold at BWF Para-Badminton Championships

Post a Comment

Previous Post Next Post