ઉત્તરાખંડ સરકાર દ્વારા 'ઉત્તરાખંડ ગૌરવ સન્માન' જાહેરાત કરવામાં આવી.

  • જેમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, ભારતીય ફિલ્મ સેન્સર બોર્ડના અધ્યક્ષ પ્રસૂન જોષીના નની જાહેરાત કરવામાં આવી.
  • ઉપરાંત મરણોત્તર કેટેગરીમાં પૂર્વ સંરક્ષણ વડા સ્વર્ગસ્થ જનરલ બિપિન રાવત, સ્વર્ગસ્થ કવિ અને લેખક ગિરીશ ચંદ્ર તિવારી અને પત્રકાર અને સાહિત્યકાર સ્વર્ગસ્થ વીરેન ડાંગવાલને આ એવોર્ડ આપવામાં આવશે.
  • આ એવોર્ડ 9 નવેમ્બરના રોજ રાજ્યના સ્થાપના દિવસ પર એનાયત કરવામાં આવશે.
Uttarakhand Gaurav Samman 2022

Post a Comment

Previous Post Next Post