FATF દ્વારા મ્યાનમારને પોતાના બ્લેક લિસ્ટમાં મુકવામાં આવ્યું.

  • આ નિર્ણય FATF દ્વારા પોતાની પેરિસ ખાતે થયેલ બેઠકમાં લેવાયો છે. 
  • આ નિર્ણય લેવાનું કારણ મ્યાનમારની સૈનિક સરકાર આતંકવાદ માટે નાણા વ્યવસ્થા કરતી હોવાનું જણાવાયું છે. 
  • હાલ FATFની આ યાદીમાં ફક્ત ઇરાન, ઉત્તર કોરિયા અને મ્યાનમાર જ છે. 
  • મ્યાનમારને આ યાદીમાં મુક્યા બાદ મ્યાનમારને વિદેશી નાણાનું વ્ય્વસ્થાપન કરવામાં તેમન વિવિધ વૈશ્વિક સંસ્થાઓ પાસેથી ભંડોળ મેળવવામાં મુશ્કેલીઓ પડશે. 
  • અગાઉ વર્ષ 2016માં મ્યાનમારને બ્લેક લિસ્ટમાંથી ગ્રે લિસ્ટમાં મુકાયું હતું જ્યારે સૈનિક શાસક થીન સીને દેશનું નેતૃત્વ આંગ સાન સૂ કીની સરકારને સોંપ્યું હતું. 
  • FATF સંસ્થાની સ્થાપના 1989માં જી-7 દેશો દ્વારા કરવામાં આવી હતી.
FATF Blacklists Myanmar, Calls for Due Diligence To Transactions in Nation

Post a Comment

Previous Post Next Post