સાઇબેરિયાની ગુફામાંથી નિએન્ડ્રથલ અવશેષો મળ્યા!

  • આ અવશેષો સાઇબેરિયાના ચાગરિસ્કાયા અને ઓક્લાદનિકોવની ગુફાઓમાંથી મળી આવ્યા છે. 
  • આ અવશેષો મુજબ ત્યા કુલ 13 નિએન્ડ્રથલ હતા જેમાંથી સાત પુરુષ અને છ મહિલાઓ હતી. 
  • આ રિપોર્ટ પ્રસિદ્ધ જર્નલ 'નેચર' માં પ્રકાશિત થયો છે. 
  • આ રિપોર્ટ મુજબ લગભગ 54 હજાર વર્ષ પહેલા નિએન્ડ્રથલ માનવ પરિવાર સાઇબેરિયાની ગુફામાં રહેતો હતો. 
  • એ સમયે પુરુષોની સરખામણીએ મહિલાઓ ગુફામાંથી વધુ બહાર રહેતી હતી. 
  • નિએન્ડ્રથલ માનવ તે સમયે મૃત્યું પછી અંતિમ સંસ્કાર પણ કરતા હતા તેમજ તેઓમાં હેટ્રોપ્લાઝ્મી જિનેટિક ગુણો પણ મળે છે.
First known Neanderthal family discovered in Siberian cave

Post a Comment

Previous Post Next Post