- ખાદ્ય અને ગ્રાહક બાબતોના પ્રધાન પિયુષ ગોયલે દ્વારા આ લોન્ચ સાથે નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન સેન્ટરના નવા પરિસરનું ઉદ્ઘાટન કર્યું.
- ઉત્પાદકો 'રાઈટ ટુ રિપેર' પોર્ટલ પર ગ્રાહકો સાથે ઉત્પાદનો વિશેની માહિતી શેર કરશે, જે ગ્રાહકોને ઉત્પાદનોને રિપેર કરવામાં મદદ કરશે.
- આ માહિતીનો ઉપયોગ કરીને, લોકો પોતે અથવા કારીગરો દ્વારા સરળતાથી ખામીયુક્ત ઉત્પાદનોને સરખા કરી શકશે.
- પ્રારંભિક તબક્કામાં આ પોર્ટલ પર મોબાઈલ ફોન, ઈલેક્ટ્રોનિક અને ટકાઉ ઉપભોક્તા ઉત્પાદનો ઉપરાંત વાહનોની મરામત અને ખેતીના સાધનો વિશેની માહિતી ઉપલબ્ધ થશે.