ભારતના સ્વદેશી ડ્રોન 'તપસ' એ સતત 18 કલાક ઉડ્ડ્યન કર્યું.

  • 'તપસ' એ ભારતનું સ્વદેશી ડ્રોન છે જેનુ પુરુ નામ Technical Airborne Platform for Aerial Surveillance (TAPAS) છે. 
  • આ શબ્દ મૂળ સંસ્કૃત છે જેનો મતલબ 'ગરમી' થાય છે. 
  • આ ડ્રોનનું ઉત્પાદન DRDO ની Aeronautical Development Establishment બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહ્યું છે. 
  • આ ડ્રોનની ઝડપ 224 કિ.મી. પ્રતિ કલાક સુધીની તેમજ સળંગ એક હજાર કિ.મી. સુધીની ઉડ્ડયન ક્ષમતા છે.
tapas drone 18 hours

Post a Comment

Previous Post Next Post