તમિલનાડુ સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકોને 1000 રૂપિયા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો.

  • આ વિષયક જાહેરાત મુખ્યમંત્રી એમ.કે.  સ્ટાલિન દ્વારા આવતા મહિને પોંગલ તહેવાર નિમિત્તે કરવામાં આવી.  
  • આ જાહેરાત મુજબ તમામ 'ચોખા' રેશનકાર્ડ ધારકો અને શ્રીલંકાના પુનર્વસન શિબિરોમાં રહેતા પરિવારોને પણ લાગુ પડશે.
  • 2 જાન્યુઆરીએ 'પોંગલ ભેટ યોજના' શરૂ કરવામાં આવશે. પોંગલ તહેવાર 15 જાન્યુઆરીએ ઉજવવામાં આવશે.
Tamil Nadu Govt announces Rs 1,000

Post a Comment

Previous Post Next Post