ભૂતપૂર્વ રેસલર બબીતા ફોગાટનો WFI સામેના આરોપોની તપાસ માટે રચાયેલી મોનિટરિંગ કમિટીની પેનલમાં સમાવેશ કરાયો.

  • રમતગમત અને યુવા બાબતોના મંત્રાલય દ્વારા આ મોનિટરીંગ પેનલની રચના કરવામાં આવી છે. 
  • ભૂતપૂર્વ કુસ્તીબાજ બબીતા ફોગાટને WFI સામેના આરોપોની તપાસ માટે અને ભારતીય રેસલિંગ ફેડરેશનના રોજબરોજના વહીવટની દેખરેખ રાખવા માટે આ સમિતિમાં નિયુક્ત કરવામાં આવી છે. 
  • કમિટી રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા જાતીય ગેરવર્તણૂક, સતામણી, ધાકધમકી, નાણાકીય અનિયમિતતા અને વહીવટી ક્ષતિઓના આરોપોની પણ તપાસ કરવામાં આવે છે.  
  • આ સમિતિનું નેતૃત્વ ખેલ રત્ન એવોર્ડ વિજેતા એમસી મેરી કોમ કરે છે. જેમાં બબીતા ફોગાટ આ નિરીક્ષણ સમિતિના છઠ્ઠા સભ્ય છે.
  • WFI સામેના આરોપોની તપાસ માટે રચાયેલી મોનિટરીંગ કમિટીની પેનલમાં ભૂતપૂર્વ રેસલર બબીતા ફોગાટનો સમાવેશ.
Babita Phogat joins Oversight Committee panel formed to probe allegations against WFI

Post a Comment

Previous Post Next Post