ગીતિકા શ્રીવાસ્તવ પાકિસ્તાનમાં ભારતની પ્રથમ મહિલા પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા.

  • તેઓ સુરેશ કુમારનું સ્થાન લેશે.  
  • આઝાદીના 77 વર્ષ બાદ ભારત દ્વારા પાકિસ્તાનમાં એક મહિલા ચીફ ઓફ મિશનની નિમણૂક કરવામાં આવી છે આ સાથે તે પાકિસ્તાનમાં ભારતીય હાઈ કમિશનની અધ્યક્ષતા કરનાર પ્રથમ મહિલા બનશે.
  • તેઓ ભારતીય વિદેશ સેવાના 2005 બેચના અધિકારી છે અને  હાલમાં વિદેશ મંત્રાલયના ઈન્ડો-પેસિફિક વિભાગમાં સંયુક્ત સચિવ તરીકે ફરજ બજાવી રહ્યા છે.
ગીતિકા શ્રીવાસ્તવ પાકિસ્તાનમાં ભારતની પ્રથમ મહિલા પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા.

Post a Comment

Previous Post Next Post