- આ રિપોર્ટ મુજબ ભારતે વિકાસના નામે છેલ્લા પાંચ વર્ષમાં 90 હજાર હેક્ટર જંગલોકોનો સફાયો કર્યો છે!
- વર્ષ 1980ના વન સંરક્ષણ અધિનિયમ બન્યા બાદ અત્યાર સુધીમાં 10.26 લાખ હેક્ટર વન્ય જમીનનો ઉપયોગ બદલાયો છે.
- આ ઉપયોગમાં સૌથી વધુ ડાયવર્ઝન મધ્યપ્રદેશમાં થયું છે.
- ત્યારબાદ ક્રમશ: રાજસ્થાન, ગુજરાત, હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, છત્તીસગઢ, ઝારખંડ વગેરેનો સમાવેશ થાય છે.