KSRTC દ્વારા કર્ણાટકમાં 'Namma Cargo' લોજિસ્ટિક્સનું અનાવરણ કરવામાં આવ્યું.

  • Karnataka State Road Transport Corporation (KSRTC) દ્વારા  'Namma Cargo’ દ્વારા KSRTC રૂટની બસો પર કાર્ગો સેવાઓ શરૂ કરવામાં આવી.
  • KSRTC દ્વારા કાર્ગો ટ્રક માટે KMS Coach Builders Private Limited અને S.M. Kannappa Automobiles Private Limited સાથે ભાગીદારી કરવામાં  આવી.
  • મુખ્ય ડેપો તરીકે બેંગલુરુમાં પીન્યા ખાતે બસવેશ્વરા બસ સ્ટેશનને પસંદ કરવામાં આવ્યું છે. 
  • આ ટ્રકમાં સુરક્ષિત અને વિશ્વસનીય માલસામાનના પરિવહન માટે GPSની સુવિધા છે, ઉપરાંત વિશ્વાસપાત્ર માનવબળ અને રાજ્યભરમાં સમયસર ડિલિવરી માટે અદ્યતન ટ્રેકિંગ સુવિધા આપવામાં આવી છે.
KSRTC unveils cargo services named 'Namma Cargo'

Post a Comment

Previous Post Next Post