ભારત, ફ્રાન્સ અને સયુંકત આરબ અમિરાત વાયુસેના દ્વારા “ડેઝર્ટ નાઈટ” કવાયત હાથ ધરવામાં આવી.

  • આ કવાયત અરબી સમુદ્ર પર હાથ ધરવામાં આવી હતી.
  • ભારતીય વાયુસેનાની ટુકડીમાં સુખોઈ-30 MKI, મિગ-29, જગુઆર, AWACS (એરબોર્ન વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ), C-130-J અને એર-ટુ-એર રિફ્યુઅલિંગ એરક્રાફ્ટનો સમાવેશ થાય છે.
  • ફ્રેન્ચ વાયુસેના તરફથી રાફેલ ફાઇટર એરક્રાફ્ટ અને મલ્ટી-રોલ ટેન્કર ટ્રાન્સપોર્ટ અને UAE વાયુસેના તરફથી કવાયતમાં F-16 એ ભાગ લીધો હતો.
  • કવાયતનો પ્રાથમિક ઉદ્દેશ્ય ત્રણેય વાયુ સેનાઓ વચ્ચે સહભાગી હવાઈ દળો વચ્ચે ઓપરેશનલ જ્ઞાન, અનુભવો અને શ્રેષ્ઠ પ્રથાઓના આદાન-પ્રદાનની સુવિધા, સુમેળ અને આંતર કાર્યક્ષમતા વધારવાનો હતો.
India, France, UAE conduct mega air exercise over Arabian Sea

Post a Comment

Previous Post Next Post