- વર્ષ 2017માં, તેઓ રાષ્ટ્રપતિ મેક્રોનની ટીમમાં સલાહકાર તરીકે જોડાયા હતા.
- વર્ષ 2020 માં રાષ્ટ્રપતિ મેક્રોનના સત્તાવાર પ્રવક્તા બન્યા.
- વર્ષ 2022માં તેઓની જાહેર કાર્યવાહી અને એકાઉન્ટ્સ પ્રધાન તરીકે નિમણૂક કરવામાં આવી.
- જુલાઈ 2023માં, અટલે રાષ્ટ્રીય શિક્ષણ અને યુવા મંત્રી તરીકે નિયુક્ત થયા હતા.