સ્કોટલેન્ડના બે વર્ષના કાર્ટર ડલાસે માઉન્ટ એવરેસ્ટના બેઝ કેમ્પ સુધી પહોંચનાર સૌથી નાની વયના તરીકે ઈતિહાસ રચ્યો.

  • તેના માતાપિતા રોસ અને જેડ ડલ્લાસએ આ યાત્રા પોતાના પુત્ર કાર્ટર સાથે એશિયાની આસપાસ એક વર્ષ લાંબી સફર શરૂઆત કરવામાં આવી. 
  • કાર્ટર દ્વારા દરિયાઈ સપાટીથી 17,598 ફૂટની ઊંચાઈએ પહોંચી ચેક રિપબ્લિકના ચાર વર્ષીય બાળકના અગાઉના રેકોર્ડને તોડયો.
Scottish 2-Year-Old Sets Record Youngest To Reach Everest Base

Post a Comment

Previous Post Next Post