ભારતીય ઓફ-સ્પિનર રવિચંદ્રન અશ્વિન ટેસ્ટમાં ભારતનો સૌથી વધુ વિકેટ લેનાર ક્રિકેટર બન્યો.

  • 59 મેચમાં 351 વિકેટ સાથે તેણે સુપ્રસિદ્ધ લેગ-સ્પિનર અનિલ કુંબલેનો 63 મેચમાં 350 વિકેટનો રેકોર્ડ તોડ્યો છે. 
  • આ રેકોર્ડ તેણે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રાંચીમાં ચાલી રહેલી ચોથી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે બનાવ્યો.
  • ઉલ્લેખનીય છે કે અગાઉ આ જ ટેસ્ટ મેચમાં તે ટેસ્ટ ક્રિકેટમાં ઈંગ્લેન્ડ સામે 100 વિકેટ ઝડપનાર પ્રથમ ભારતીય બોલર બન્યો હતો.
  • ટેસ્ટમાં ભારતની સૌથી વધુ વિકેટ લેનાર બોલારમાં આર. અશ્વિન - 354, અનિલ કુંબલે - 350, હરભજન સિંહ – 265, કપિલ દેવ – 219, રવિન્દ્ર જાડેજા - 211નો સમાવેશ થાય છે.
Ravichandran Ashwin road to 500 Test wickets

Post a Comment

Previous Post Next Post