હરિયાણા દ્વારા પ્રારંભિક સ્તન કેન્સરની તપાસ માટે નવીન 'Savera' પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો.

  • આ યોજનાનો હેતુ મહિલાઓમાં સ્તન કેન્સરની વહેલી શોધ અને નિવારણનો કરી શકવાનો છે. 
  • આ યોજના આરોગ્ય વિભાગ અને મેદાંતા ફાઉન્ડેશનના સહયોગથી વિકસિત કરવામાં આવી છે. 
  • આ યોજના હાલમાં તેના પ્રારંભિક તબક્કામાં છે જે સિવિલ હોસ્પિટલ - સેક્ટર 10, પોલીક્લીનિક - સેક્ટર 31, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) - વઝીરાબાદમાં સ્ક્રીનીંગ હાથ ધરવામાં આવશે.
  • આ સ્થળોએ કાર્યક્રમની સફળતા બાદ સમગ્ર રાજ્યમાં વ્યાપક અમલીકરણ કરવામાં આવશે.
Haryana Savera Program

Post a Comment

Previous Post Next Post