- મલેશિયાના શાહઆલમ ખાતે આયોજિત Badminton Asia Team Championships 2024 માં થાઈલેન્ડ સામે 3-2 થી વિજય મેળવ્યો.
- આ જીત સાથે વિમેન્સ ટીમે પેરિસ ઓલિમ્પિક 2024 માટે પોઇન્ટસ મેળવ્યા છે.
- બેડમિન્ટન એશિયા ટીમ ચેમ્પિયનશિપમાં ભારતનો આ પહેલો ગોલ્ડ મેડલ હતો.
- ઉલ્લેખનીય છે કે ભારત મેન્સ ટીમે વર્ષ 2016 અને 2020માં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.
- બેડમિન્ટન એશિયા એ Badminton World Federation (BWF) ના મુખ્ય હેઠળ એશિયામાં બેડમિન્ટન રમતનું સંચાલન કરતી સંસ્થા છે.
- તે વિશિષ્ટતા અને સાર્વત્રિકતાના સિદ્ધાંતો સાથે એશિયામાં રમતના પ્રચાર, સંચાલન અને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.