- તેઓનો જન્મ 3 ઓગસ્ટ, 1941ના રોજ થયો હતો.
- તેઓ 2015 થી નામિબિયાના રાષ્ટ્રપતિ હતા અને તેમનો બીજો અને અંતિમ કાર્યકાળ આ વર્ષે પૂરો થવાનો હતો.
- તેઓ 1990 થી દક્ષિણ આફ્રિકાના રાજકારણમાં ખૂબ સક્રિય બન્યા હતા.
- તેમણે નામીબિયાના બંધારણનો મુસદ્દો તૈયાર કરતી સંસ્થાની અધ્યક્ષતા કરી હતી.
- તે જ વર્ષે એટલે કે 21 માર્ચ, 1990 ના રોજ, આઝાદી પછી, તેઓ તેના પ્રથમ વડા પ્રધાન બન્યા, તેઓ 2002 સુધી આ પદ પર રહ્યા હતા.
- નામીબીઆ એ દક્ષિણ આફ્રિકાનો એક દેશ છે જેની રાજધાની વિન્ડહોક છે.
- તે વન્યજીવ સંરક્ષણની પ્રતિબદ્ધતા માટે પ્રખ્યાત છે.
- ખાસ કરીને ફ્રી-રોમિંગ ચિત્તાઓની વિશ્વની સૌથી મોટી વસ્તીના ઘર તરીકે ઓળખાય છે.
- ભારતમાં 5 અન્ય કોરિડોર છે જેમાં 1) દેવભૂમિ દ્વારકા કોરિડોર જેનું કાર્ય હાલ ચાલુ છે. 2) જગન્નાથ મંદિર કોરિડોર, ઓડિશા જેનું ઉદઘાટન 17 જાન્યુઆરી, 2024 ના રોજ કરવામાં આવ્યું. 3) કાશી વિશ્વનાથ મંદિર કોરિડોર, વારાણસી, ઉત્તરપ્રદેશ જેનું ઉદઘાટન 14 ફેબ્રુઆરી 2022માં થયેલ છે.4) મહાકાલ લોક, ઉજેજન, મધ્યપ્રદેશ જેનું ઉદઘાટન 11 ઓકટોબર, 2022ના રોજ થયેલ છે અને 5) બાંકેબિહારી કોરિડોર, બિહાર જેનું કામ ચાલુ છે.