ઈન્ડોનેશિયામાં યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમા પ્રબોવો સુબિયાન્ટોનો વિજય.

  • 72 વર્ષીય સુબિયાન્તો ઈન્ડોનેશિયાના ભૂતપૂર્વ આર્મી જનરલ અને સંરક્ષણ પ્રધાન છે. 
  • તેઓ ઇન્ડોનેશિયાના હાલના 7માં રાષ્ટ્રપતિ જોકો વિડોડોનું સ્થાન લેશે.
  • જોકો વિડોડો વર્ષ 2014થી રાષ્ટ્રપતિના પદ પર છે તેમજ તેઓ પોતાની બીજી ટર્મ ભોગવી રહ્યા છે.
Prabowo Subianto's victory in the presidential election held in Indonesia.

Post a Comment

Previous Post Next Post