ઉડાન ફિલ્મની અભિનેત્રી કવિતા ચૌધરીનું 67 વર્ષની વયે નિધન.

  • તેઓ 1989ના ટેલિવિઝન શો "ઉડાન" માં તેઓના IPS અધિકારી કલ્યાણીસિંઘના પાત્ર માટે જાણીતા હતા. 
  • આ શોમાં તેઓ લેખક અને દિગ્દર્શક પણ હતા.  
  • આ શો તેમની બહેન કંચન ચૌધરી ભટ્ટાચાર્યના જીવનથી પ્રેરિત હતો, જે કિરણ બેદી પછી ભારતીય પોલીસ સેવા (IPS)માં જોડાનાર બીજી મહિલા હતી. 
  • તેઓ 1980 અને 1990ના દાયકા દરમિયાન સર્ફ ડિટર્જન્ટ કમર્શિયલમાં લલિતાજી ઓળખાવા લાગ્યા હતા. 
  • ઉપરાંત તેઓએ  “યોર ઓનર” અને “આઈપીએસ ડાયરીઝ” જેવા શોમાં નિર્માતા તરીકે કાર્ય કર્યું હતુ.
‘Udaan’ actor Kavita Chaudhary Passes Away at 67

Post a Comment

Previous Post Next Post