વિશાખાપટ્ટનમ “મિલાન” નૌકા કવાયતની 12મી આવૃત્તિનું આયોજન કરશે.

  • મિલાન નૌકા કવાયતની 12મી આવૃત્તિ 19 થી 27 ફેબ્રુઆરી દરમિયાન વ્યૂહાત્મક બંદર શહેર વિશાખાપટ્ટનમમાં યોજાશે જેમાં 50 થી વધુ દેશોના નૌકા દળો દ્વારા ભાગ લેવામાં આવશે.
  • આ વર્ષની થીમ, "સુરક્ષિત મેરીટાઇમ ફ્યુચર માટે નૌકા જોડાણનું નિર્માણ" રાખવામાં આવી છે. 
  • મિલાન, એક દ્વિવાર્ષિક ઇવેન્ટ છે જેમાં 50થી વધુ દેશો દ્વારા ભાગ લેવામાં આવે છે. 
  • કવાયતનો પ્રારંભિક હાર્બર તબક્કો, 19 થી 23 ફેબ્રુઆરી દરમિયાન સુનિશ્ચિત થયેલ છે.
  • ત્યારબાદ 24 થી 27 ફેબ્રુઆરી સુધીનો સમુદ્ર તબક્કો યોજવામાં આવશે.
MILAN naval exercise

Post a Comment

Previous Post Next Post