ઉત્તર પ્રદેશના ગોંડામાં 'Turtle Conservation Reserve' ની સ્થાપના કરવામા આવશે.

  • આ માટે વન વિભાગ ટર્ટલ સર્વાઈવલ એલાયન્સ ફાઉન્ડેશન ઈન્ડિયા સાથે સંકલન કરવામાં આવ્યું છે.
  • ગોંડા જિલ્લામાં ઘાઘરાની ઉપનદી સરજુ નદીમાં 'Turtle Conservation Reserve' સ્થાપિત કરવામા આવશે જે 'Rich turtle diversity' માટે જાણીતી છે.
  • આ પ્રોજેક્ટ માટેની વિગતવાર દરખાસ્ત રાજ્ય સરકારને મંજૂરી માટે મોકલવામાં આવી છે જે કાચબાની પ્રજાતિઓ, વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ તેમજ જૈવવિવિધતાના છ વર્ષના નિરીક્ષણ અને અભ્યાસ પર આધારિત છે.
Uttar Pradesh To Set Up First Turtle Conservation Reserve

Post a Comment

Previous Post Next Post