સ્વામી પ્રસાદ મૌર્ય દ્વારા નવી રાજકીય પાર્ટી રાષ્ટ્રીય શોષિત સમાજ પાર્ટી (RSSP)ની શરૂઆત કરવામાં આવી.

  • RSSPની રચના 2013માં અલીગઢમાં સાહેબ સિંહ ધનગર દ્વારા કરવામાં આવી હતી, પરંતુ દલિત અને ઓબીસી નેતાઓની આગેવાની હેઠળની આ પાર્ટી ચૂંટણીની રાજનીતિમાં સફળ થઈ શકી નહોતી.
  • આ વખતે RSSP સંગઠને પાર્ટીની કમાન મૌર્યને સોંપવામાં આવી છે.
  • વર્ષ 2017માં BJPમાં હતા ત્યારે મૌર્ય યોગી સરકારમાં કેબિનેટ મંત્રી પણ હતા.
Swami Prasad Maurya launches new party after quitting SP

Post a Comment

Previous Post Next Post