- આ યોજના હેઠળ સરકારે અઠવાડિયામાં એક દિવસ માટે 'bag less school' ની જાહેરાત કરી છે, જે દરમિયાન વિદ્યાર્થીઓ શાળાઓમાં રમતગમતની પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકશે, રમતો રમી શકશે, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકશે.
- રાજ્યમાં આગામી નવા શૈક્ષણિક સત્ર 2024-25 થી ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા આ પહેલ શરૂ કરવામાં આવશે.
- વિદ્યાર્થીઓનો તણાવ ઓછો કરવા માટે સરકારે આ નિર્ણય લેવામાં આવ્યું.
- આ પહેલ મધ્યપ્રદેશમાં ચાલતી તમામ સરકારી અને ખાનગી શાળાઓને લાગુ પડશે.