તેલંગાણામાં એશિયાના સૌથી મોટા આદિવાસી ઉત્સવ સંમક્કા-સરલમ્મા જટારાની શરૂઆત થઈ.

  • આ આયોજન તેલંગાણાના મુલુગુ જિલ્લાના મેદારમ ગામમાં કરવામાં આવે છે.
  • એશિયાના સૌથી મોટા આદિવાસી તહેવાર સંમક્કા-સરલમ્મા જટારા માટે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. 
  • આજથી શરૂ થઈ રહેલા ચાર દિવસીય દ્વિવાર્ષિક આદિવાસી ઉત્સવમાં એક કરોડથી વધુ લોકો એકઠા થાય છે જેમાં જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓ ચાર દિવસ માટે બંધ રાખવામાં આવી હતી.
  • સંમક્કા-સરલમ્મા જટારામાં  આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજ્યોએ મેદારમમાં કેમ્પ લગાવ્યા છે.
  • વિવિધ સ્થળોએથી મેદારમ પહોંચવા માટે છ હજારથી વધુ બસો અને હેલિકોપ્ટર સેવા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
Largest Tribal Festival Sammakka-Sarakka Medaram Jatara Started

Post a Comment

Previous Post Next Post