- તેઓ યમનના અગાઉના પ્રધાનમંત્રી માઇન અબ્દુલમલિક સઇદને સસ્પેન્ડ કરાયા બાદ આ પદ પર નિયુક્ત થયા છે.
- અગાઉ તેઓ અમેરિકામાં યમનના રાજદૂત તેમજ વર્ષ 2018માં સંયુક્ત રાષ્ટ્રમાં યમનના પ્રતિનિધિ રહી ચૂક્યા છે.
- યમનની રાજધાની 'સાના', ચલણ યમની રિયાલ તેમજ ત્યાની ઓફિશિયલ ભાષા અરબી છે.