- આ પ્રોગ્રામ હેઠળ યુવાનોને રૂ. 5 લાખ સુધીની વ્યાજમુક્ત લોન આપવામાં આવશે.
- સરકાર આ પહેલ દ્વારા દર વર્ષે એક લાખ યુવા સાહસિકોને લોન આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
- જેમણે સરકાર દ્વારા સહાયિત વિવિધ યોજનાઓમાં તાલીમ લીધી હોય અને શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તેઓ આ લોનની પાત્રતા ધરાવશે.