CNRS ના વૈજ્ઞાનિકો દ્વારા અત્યાર સુધીના સૌથી મોટા બ્લેક હોલની શોધ કરવામાં આવી.

  • National Center for Scientific Research (CNRS) ના ખગોળશાસ્ત્રીઓએ આકાશગંગામાં સૌથી મોટા તારાકીય બ્લેક હોલની શોધ કરી છે. 
  • તે પૃથ્વીથી 2,000 પ્રકાશ વર્ષ દૂર છે. 'BH-3' નામના આ બ્લેક હોલનું દળ સૂર્ય કરતાં 33 ગણું વધારે છે.
  • GAIA BH3 બ્લેક હોલ અક્વિલા નક્ષત્રમાં મળી આવ્યો છે.
  • જ્યારે કોઈ તારો તેના જીવનના અંત સુધી પહોંચે છે, ત્યારે તે બ્લેક હોલ બની જાય છે.
  • આકાશગંગામાં 50 થી વધુ બ્લેક હોલ છે, જે સૂર્ય કરતા સરેરાશ 10 ગણા મોટા છે.
European astronomers find Milky Way's largest stellar-mass black hole

Post a Comment

Previous Post Next Post