એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં ભારતના ઉદિતને સિલ્વર મેડલ મળ્યો.

  • ભારતના કુસ્તીબાજ ઉદિતે યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ (UWW) સિરીઝની પુરૂષોની ફ્રી સ્ટાઇલ 57 કિગ્રાની ફાઇનલમાં સિલ્વર મેડલ મેળવ્યો ફાઇનલમાં તેનો જાપાનના કેન્ટો યુમિયા સામે 4-5થી પરાજય થયો.
  • અભિમન્યુએ 70 કિગ્રા ફ્રી સ્ટાઇલમાં ઉઝબેકિસ્તાનના બેઝિઝોન કુલદાશેવને 6-5થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
  • આ ઉપરાંત ભારતમાંથી વિકીએ 97 કિગ્રામાં કિર્ગિસ્તાનના આંદ્રે રોમાનોવિચ અરોનોવને 10-1થી હરાવ્યો હતો.
  • સિનિયર લેવલ પર ઉદિતનો આ બીજો મેડલ છે. 
  • તેને અગાઉ 2022માં ટ્યુનિશિયામાં UWW રેન્કિંગ શ્રેણીમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
India's Udit won a silver medal in the Asian Wrestling Championship.

Post a Comment

Previous Post Next Post