દક્ષિણ કોરિયા દ્વારા તેનો બીજો લશ્કરી જાસૂસી ઉપગ્રહ અવકાશમાં છોડવામાં આવ્યો.

  • આ ઉપગ્રહને અમેરિકાના ફ્લોરિડામાં કેનેડી સ્પેસ સેન્ટર ખાતે SpaceX Falcon 9 rocket દ્વારા અવકાશમાં મોકલવામાં આવ્યો.
  • આ ઉપગ્રહ Synthetic Aperture Radar (SAR) સેન્સરથી સજ્જ છે. 
  • જે માઈક્રોવેવની મદદથી કોઈપણ હવામાનમાં ડેટા કેપ્ચર કરી શકે છે. 
  • ઉત્તર કોરિયા પર નજર રાખવા માટે આ સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યો હતો.
South Korea puts second military spy satellite successfully into orbit

Post a Comment

Previous Post Next Post