UNFPA દ્વારા State of World Population - 2024 રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો.

  • United Nations Population Fund's (UNFPA) દ્વારા State of World Population - 2024 report -  "Interwoven Lives, Threads of Hope: Ending Inequalities in Sexual and Reproductive Health and Rights" બહાર આવ્યું છે કે ભારતની વસ્તી 77 વર્ષમાં બમણી થવાનો અંદાજ છે.
  • આ રિપોર્ટ અનુસાર ભારતની કુલ વસ્તી 144.17 કરોડ છે.  
  • ભારતમાં સરકારી આરોગ્ય સુવિધાઓમાં સુધારો થયો છે, જેના કારણે માતા મૃત્યુદરમાં ઘટાડો થયો છે અને આયુષ્ય વધ્યું છે.
  • 17% વસ્તી 10-19 વર્ષની વય જૂથમાં છે અને 26% 10-24 વર્ષની વય જૂથની છે. જેમાં 15-64 વર્ષની વયના 68% લોકોનો સમાવેશ થાય છે.
  • દેશની માત્ર 7% વસ્તી 65 કે તેથી વધુ વયની છે.
  • પુરુષોનું આયુષ્ય વધીને 71 વર્ષ અને સ્ત્રીઓનું 74 વર્ષ થયું છે.
  • રિપોર્ટ અનુસાર ભારતમાં વસ્તી વધારા પાછળનું કારણ સરકારી આરોગ્ય સેવાઓમાં સુધારો અને આયુષ્યમાં વધારો છે.
  • આ રિપોર્ટ અનુસાર ભારતમાં લિંગ ભેદભાવમાં ઘટાડો થયો છે.
State of World Population 2024 report released

Post a Comment

Previous Post Next Post