બ્રાઝિલને 2027 Women’s World Cup હોસ્ટિંગ રાઇટ્સ આપવામાં આવ્યા.

  • FIFA કોંગ્રેસમાં બ્રાઝિલને 2027 Women’s World Cup નું યજમાન જાહેર કરવામાં આવ્યું.
  • બ્રાઝિલની બિડે બેલ્જિયમ, નેધરલેન્ડ અને જર્મનીની સંયુક્ત બિડ સામે જીત મેળવી.
  • આ સાથે બ્રાઝિલ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ માટે હોસ્ટિંગ અધિકારો મેળવનાર પ્રથમ દક્ષિણ અમેરિકન દેશ બન્યો.
  • બ્રાઝિલની બિડને FIFA કોંગ્રેસના 119 સભ્ય એસોસિએશનોનું સમર્થન મળ્યું જેમાં તેની બિડને 5 માંથી 4 સ્કોર કરવામાં આવ્યો હતો, જ્યારે બેલ્જિયમ-નેધરલેન્ડ્સ-જર્મની (BNG) બિડને 3.7નો સ્કોર મળ્યો હતો.
  • ઉલ્લેખનીય છે કે બ્રાઝિલને વર્ષ 2014 મેન્સ વર્લ્ડ કપની યજમાની મળી હતી.
Brazil Awarded 2027 Women’s World Cup Hosting Rights

Post a Comment

Previous Post Next Post