ICC દ્વારા શાહિદ આફ્રિદીને આગામી મેન્સ T-20 વર્લ્ડ કપ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યો.

  • તેના પહેલા ICC દ્વારા યુવરાજ સિંહ, ક્રિસ ગેલ અને યુસૈન બોલ્ટને T20 વર્લ્ડ કપ માટે એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
  • શાહિદ આફ્રિદીનો જન્મ 1 માર્ચ 1977ના રોજ પાકિસ્તાનના તિરાહ શહેરમાં થયો હતો.
  • તે પાકિસ્તાનનો પૂર્વ કેપ્ટન પણ રહી ચૂક્યો છે.
  • તે T20 વર્લ્ડ કપ 2009માં પાકિસ્તાન ટીમનો ભાગ હતો.
  • વર્ષ 2007માં પાકિસ્તાને શ્રીલંકાને હરાવીને T-20 વર્લ્ડ કપ જીત્યો હતો.
  • તેણે પોતાની કારકિર્દીમાં 34 T20 વર્લ્ડ કપ મેચ રમી છે જેમાં તેણે 18.82ની એવરેજથી 546 રન બનાવ્યા અને 39 વિકેટ લીધી.
ICC names Shahid Afridi as Men’s T 20 WC 2024 Brand Ambassador


Post a Comment

Previous Post Next Post