- જાપાન એરલાઈન્સ દ્વારા ઈન્ડિગો સાથે કોડશેર કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા જેનાથી જાપાનીઝ એરલાઇનને સ્થાનિક એરલાઇન નેટવર્કમાં 14 સ્થળો સુધી તેની સેવાઓનો વિસ્તાર કરવામાં મદદ મળશે.
- આ કોડશેર કરાર સાથે, મુસાફરોને જાપાન અને ભારત વચ્ચેની ફ્લાઇટ્સ માટે વધુ વિકલ્પો મળશે.
- હાલમાં, જાપાન એરલાઇન્સ ટોક્યોથી દિલ્હી અને બેંગલુરુ સુધી તેની સેવાઓનું સંચાલન કરે છે.
- આ કરાર બાદ ભારત અને જાપાન જનારા મુસાફરો એક જ ટિકિટ પર તેમની ફ્લાઈટ બુક કરી શકશે.
- અગાઉ જાપાને ભારતમાં એર ઈન્ડિયા અને અન્ય એરલાઈન્સ સાથે કરાર કર્યા છે.
- તેઓએ આંતરરાષ્ટ્રીય કારકિર્દી દરમિયાન 1389 રન બનાવ્યા અને 73 ODIમાં 27 વિકેટો પ્રાપ્ત કરી છે. T20 ફોર્મેટમાં નવ મેચોમાં 122 રન બનાવ્યા, જેમાં એક અડધી સદીનો સમાવેશ થાય છે.