- ભારતીય ટેનિસ ખેલાડી સુમિત નાગપાલે જર્મનીમાં પ્રતિષ્ઠિત Heilbronn Neckarcup 2024 ATP ચેલેન્જર ટેનિસ ટૂર્નામેન્ટ જીતી.
- ફાઇનલમાં તેને સ્વિટ્ઝર્લેન્ડના એલેક્ઝાન્ડર રિટસ્ચાર્ડને 6-1, 6(5)-7, 6-3થી પરાજય આપ્યો.
- ATP ચેલેન્જર ટૂર ટેનિસ ટૂર્નામેન્ટનું આયોજન એસોસિયેશન ઑફ ટેનિસ પ્રોફેશનલ્સ (ATP) ટેનિસ સંસ્થા દ્વારા કરવામાં આવે છે.
- એટીપી દ્વારા આયોજિત તે બીજી-ઉચ્ચ રેન્કિંગ ટેનિસ ટૂર્નામેન્ટ છે.