નેપાળના પર્વતારોહક મિંગમા તેન્જી શેરપાએ સૌથી ઓછા સમયમાં બે વાર એવરેસ્ટ સર કરી રેકોર્ડ નોંધાવ્યો.

  • નેપાળના મિંગમા તેન્જી શેરપા નામના પર્વત ગાઇડે એક ઋતુમાં સૌથી ઓછા સમયમાં, માત્ર ચાર દિવસમાં બે વાર (7મી મે અને 11મી મે) માઉન્ટ એવરેસ્ટ સર કરી આ વિક્રમ નોંધાવ્યો છે.
  • અગાઉ આ રેકોર્ડ ભારતીય પર્વતારોહક અંશુ જામસેનપાના નામ પર 2017માં નોંધાયેલો હતો જેમાં તેમણે 118 કલાક અને 5 મિનિટમાં બે વાર એવરેસ્ટ સર કર્યું હતું.
  • કોઇ મહિલા પર્વતારોહક માટે આ રેકોર્ડ હજુ પણ તેમના નામ પર જ છે.

Mingma Sherpa Everest 2 times

Post a Comment

Previous Post Next Post