- ઝાયડસે તાઇવાનની TLC સાથે આ દવા માટે કરાર કર્યા છે.
- આ કરાર અંતર્ગત ઝાયડસ આ કંપની સાથે નોન એક્સક્લુઝિવ કરારના આધારે બ્લેક ફંગસની સારવારમાં ઉપયોગ થતી લિપોસોમલ એમ્ફોટોરિસિન બીનું નિર્માણ અને વેંચાણ કરશે.
- કોરોના મહામારીમાં કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ દર્દીઓમાં બ્લેક ફંગસ / મ્યુકર માઇકોસિસ રોગ થતો હોવાનું સામે આવ્યું છે.
