- ઓડિશાના ગોપાલપુર ખાતેના હેરિટેજ બંદર પર ભારતીય નેવીનું INS Khanjar પહોંચ્યુ છે. જે આ બંદર પર પહોંચનાર પ્રથમ Indian Navy Ship (INS) બન્યુ છે.
- આ જહાજ આઝાદીની 75મી વર્ષગાંઠ અને 1971ના યુદ્ધની 50મી વર્ષગાંઠ નિમિત્તે આયોજિત आजादी का अमृत महोत्सव અને સ્વર્ણીમ વિજય વર્ષ સમારોહમાં ભાગ લેવા માટે પહોંચ્યુ છે.
- INS ખંજરની આ યાત્રાનો ઉદ્દેશ્ય તટીય સુરક્ષા અને સમુદ્રી સંચાલનના પાસાઓ ઉપર સ્થાનિક લોકોમાં જાગૃતતા ફેલાવવાનો છે.
