અમેરિકાએ ભારત સાથેના હાર્પૂન મિસાઈલના સોદાને મંજૂરી આપી.

  • અમેરિકા અને ભારત દ્વારા Harpoon Joint Common Test Set (JCTS) અને તેની સાથે સંકળાયેલા ઉપકરણોના 8.20 કરોડ ડોલરના સોદાને મંજૂરી અપાઈ છે.
  • આ મંજૂરી દ્વારા ભારત અને અમેરિકાના દ્વિપક્ષીય વ્યુહાત્મક સંબંધો મજબૂત થશે તેમજ હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં ભારત અને અમેરિકાની દ્વિપક્ષીય સંરક્ષણ ભાગીદારીની સલામતી વધશે.

US Approves Harpoon Missile Deal With India


Post a Comment

Previous Post Next Post