World Population Review દ્વારા Cost of Living for Countries in 2021 રીપોર્ટ પ્રસિદ્ધ કરાયો.

  • આ રીપોર્ટમાં વિશ્વના રહેવા માટેના સૌથી મોંઘા તેમજ સસ્તા દેશોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે.
  • આ રીપોર્ટમાં રહેવા માટે સૌથી સસ્તા દેશોમાં પ્રથમ સ્થાન પર પાકિસ્તાન (18.58)નો સમાવેશ કરાયો છે તેમજ ત્યારબાદ ક્રમાનુસાર અફઘાનિસ્તાન, ભારત, સિરિયા, ટ્યુનિશિયાનો સમાવેશ કરાયો છે.
  • આ યાદીમાં રહેવા માટે સૌથી મોંઘા દેશોમાં ક્રમાનુસાર કેમેન ટાપુઓ, બર્મુડા, સ્વિત્ઝર્લેન્ડ, નોર્વે અને અમેરિકાના વર્જીન ટાપુઓનો સમાવેશ કરાયો છે.
  • આ રીપોર્ટ જે-તે દેશમાં રહેણાંક, કરિયાણું, કર તેમજ આરોગ્યમાં ચોક્ક્સ પરની સુવિધાઓ સહિતના માપદંડોને આધારે બનાવાયો છે.
Cost of Living for Countries in 2021


Post a Comment

Previous Post Next Post