- ભારતની મેન્સહોકી ટીમે જર્મનીને પરાજય આપી 41 વર્ષ બાદ ઓલિમ્પિકમાં બ્રોન્સ મેડલ મેળવ્યો.
- રેસરલ રવિ દહિયાએ સિલ્વર મેડલ જીત્યો.
- વિશ્વની પ્રથમ ક્રમાંકિત વિનેશ ફોગાટનો વિમેન્સ 53 કિ.ગ્રા. વજન વર્ગની ક્વાર્ટર ફાઈનલમાં બેલારસની વેનેશા સામે પરાજય.
- ભારતના સંદિપ કુમાર, રાહુલ અને ઈરફાન 20 કિ.મી. રેસવોકમાં ક્રમાનુસાર 23, 51 અને 47માં સ્થાને રહી સ્પર્ધાની બહાર.
